×

પંચમહાલ વિષે

્રિટીશ શાસન દરમ્યાન પંચમહાલ જિલ્લો ગોધરા, હાલોલ, કાલોલ, ઝાલોદ અને દાહોદ આમ પંચમહાલનો બનેલો હતો તા. ૨-૧૦-૧૯૯૭ થી અખંડ પંચમહાલ ગોધરા જિલ્લામાંથી પંચમહાલ અને દાહોદ એમ બે જિલ્લા અસ્તિત્વમાં આવેલ છે. પણ આ જિલ્લાનું પંચમહાલ નામ યથાવત રહેલ છે. પંચમહાલ જિલ્લામાં ૭ તાલુકાઓનો સમાવેશ થયેલ છે

ગુજરાત રાજયની પૂર્વ સરહદે દાહોદ જિલ્લા ને અડીને પંચમહાલ જિલ્લો લગભગ ૭૩ અને ૭૪ પૂર્વ રેખાંસ અને ૨૨ અને ૨૩ ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. પંચમહાલ જિલ્લા નું ક્ષેત્રફળ ૫૦૯૦.૭૦ ચો. કિ. છે.

Read More
SideImg

તાજેતર ના સુધારાઓ push-play View All

જીલ્લો પંચમહાલ

પ૦૮૩.૧૪ ચો.કિ.મી.
૨૦,૨૫,૨૭૭
૬૧.૫૦%
૪૮૭
૧૭,૭૧,૯૧૫

Locate on Map

Sahera Morava Godhra Ghoghamba Kalol Halol Jamu ghoda

Hide Text